ભૂતિયા ગ્રામ આપણું હાર્દિક સ્વાગત કરે છે

ભૂતિયા ગ્રામ - સ્વચ્છ ગ્રામ , શક્ષિત ગ્રામ , વિકસિત ગ્રામ

ભૂતિયા ગ્રામ ની વેબસાઇટ્સ પરથી તમને ગ્રામ ની તમામ જાણકારી મળી રહેશે , જેમકે શિક્ષણ ને લગતી , ગ્રામ પંચાયત ને લગતી , તથા ગ્રામના કાર્યક્રમો ને લગતી જાણકારી મળી રહેશે !

સરનામું

મુ - ભૂતિયા , તાલુકો - શિહોર ,
જિલ્લો - ભાવનગર પિન કોડ -364230
ફોન : +91-955-818-9523

Email : Bhutiyavillage@gmail.com

શ્રી રામજી મંદિર ભૂતિયા

શ્રી રામજી મંદિર ની સ્થાપના સં ન 1994 ના રોજ કરવામાં આવી હતી !

ભૂતિયા ગ્રામ

ભૂતિયા ગ્રામ આપણું હાર્દિક સ્વાગત કરે છે

ન્યૂઝ & કાર્યક્રમ

01.11.2016
સપ્તાહ

સંત શ્રી ઘેલા ભગત દ્વારા શ્રી રામદેવપીર મંદિરે શ્રી રામદેવ રામાયણ મહોત્સવ સપ્તાહ નું આયોજન કરવામાં આવે છે તો સમસ્ત ગ્રામ નું ભાવ ભર્યું આમંત્રણ છે , સ્વાગત છે !

Read More
07-07-2019
વતન નુ જતન

આપને જણાવતા ખબ જ આનદની લાગણી અનુભવીએ છીએ ક અમાર ગામ પ્રકૃતિ પૂજાના ભાગરૂપે કુદરતે આપેલ અખટ ખજાનાના બદલામા કુદરત- નૅ ભેટ સ્વરૂપે વૃક્ષો અપણ કરી વૃક્ષા રોપણ નો એક મહાયજ્ઞ કરી રહયુ છે

Read More