આપને જણાવતા ખૂબ જ આનદની લાગણી અનુભવીએ છીએ ક અમાર ગામ પ્રકૃતિ પૂજાના ભાગરૂપે કુદરતે આપેલ અખટ ખજાનાના બદલામા કદરત ને ભેટ સવરૂપે વૃક્ષો અપણ કરી વૃક્ષ્પ રોપણ નો એક મહાયજ્ઞ કરી રહયુ છે, જે અંતગંત ભૂતિયા ગામમાં અને ગામની આજુબાજુમાં કુલ મળી ૨૦૦૦ વૃક્ષો રોપીને બાળકની સમાન તેની જાળવણી અને ઉછેર કરવા માટ આખુ ભૂતિયા ગામ એકસૂત્ર થયુ છે. જે માટે ગામના યુવાનો તથા આગેવાનોએ ગામલોકોના સાથ સહકારથી ખૂબ જ સુદર આયોજન કરેલ છે, આ મહાયજ્ઞમા પધારવા આપશ્રીને સમસ્ત ભૂતિયા ગામ પરિવાર વતી હાદિક નતિમત્રણ પાઠવીએ છીએ. આપની ગોૉરવમયી ઉપસ્થિતિ અમારા ઉત્સાહમા વધારો કરશે તેમજ કાયકૃમની શોભામા અભિવૃધ્ધિ કરશે.
Responses
It is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout.The point of using Lorem Ipsum is that it has a more-or-less
It is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout.The point of using Lorem Ipsum is that it has a more-or-less