ભાવનગર જિલ્લાનું એક માત્ર ગ્રામ છે ભૂતિયા જ્યાં લોકો હળી મળી ને રહે છે , તહેવારો નું મોટું મહત્વ છે અહીં , મંદિરો ની નગરી છે ભૂતિયા ગામ , જ્યાં અભ્યાસ ને મહત્વ આપે છે , સ્વછતા ને મહત્વ આપે છે લોકો અને જુદા જુદા ક્ષેત્ર માં અભ્યાસ તથા વ્યવસાય કરેછે છે લોકો !.
અહીં શિક્ષણ ની વ્યવસ્થા છે , પાણી ની વ્યવસ્થા છે , રસ્તાઓ ની સ્વચ્છતા છે , લોકો માં મહાનતા છે એવું અમારું ભૂતિયા ગામ છે !
કલ કરે સો આજ કર આજ કરે સો અબ !