ભૂતિયા ગ્રામ ની વેબસાઇટ્સ પરથી તમને ગ્રામ ની તમામ જાણકારી મળી રહેશે , જેમકે શિક્ષણ ને લગતી , ગ્રામ પંચાયત ને લગતી , તથા ગ્રામના કાર્યક્રમો ને લગતી જાણકારી મળી રહેશે !
Email : Bhutiyavillage@gmail.com
શ્રી રામજી મંદિર ની સ્થાપના સં ન 1994 ના રોજ કરવામાં આવી હતી !
ભૂતિયા ગ્રામ આપણું હાર્દિક સ્વાગત કરે છે
સંત શ્રી ઘેલા ભગત દ્વારા શ્રી રામદેવપીર મંદિરે શ્રી રામદેવ રામાયણ મહોત્સવ સપ્તાહ નું આયોજન કરવામાં આવે છે તો સમસ્ત ગ્રામ નું ભાવ ભર્યું આમંત્રણ છે , સ્વાગત છે !
Read Moreઆપને જણાવતા ખબ જ આનદની લાગણી અનુભવીએ છીએ ક અમાર ગામ પ્રકૃતિ પૂજાના ભાગરૂપે કુદરતે આપેલ અખટ ખજાનાના બદલામા કુદરત- નૅ ભેટ સ્વરૂપે વૃક્ષો અપણ કરી વૃક્ષા રોપણ નો એક મહાયજ્ઞ કરી રહયુ છે
Read More